બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 15, 2018 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


સન ફાર્મા પર બ્રોકરેજ હાઉસનો મત -
સીએલએસએએ સન ફાર્મા પર વેચાણના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 430 રાખ્યો છે. નોમુરાએ સન ફાર્મા પર નેચરલના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 479 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ સન ફાર્મા પર અંડરવેઇટના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 448 રાખ્યો છે. જેફરિઝે સન ફાર્મા પર હોલ્ડના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 520 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે સન ફાર્મા પર આઉટપર્ફોમરના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 640 રાખ્યો છે.

નેસ્લે પર જેફરીઝ -
જેફરીઝે નેસ્લે પર હોલ્ડથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 7850 થી વધારી રૂપિયા 8600 કર્યા.

નેસ્લે પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ નેસ્લે પર અંડરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 6400 રાખ્યા છે.

નેસ્લે પર કોટક સિક્યોરિટીઝ -
કોટક સિક્યોરિટીઝે નેસ્લે પર રિડ્યુસથી અપગ્રેડ કરી એડીડી રેટિંગ લક્ષ્યાંક રૂપિયા 6850 થી વધારી રૂપિયા 9000 રાખ્યા છે.


નેસ્લે પર ફિલિપ કેપિટલ -
ફિલિપ કેપિટલે નેસ્લે પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 8400 રાખ્યો છે.


નેસ્લે પર સીએલએસએ -
સીએલએસએએ નેસ્લે પર ખરીદારીની જગ્યાએ આઉટપરફોર્મરથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 8950 રાખ્યો છે.

એનસીસી પર સીએલએસએ -
સીએલએસએએ એનસીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 130 થી વધારી રૂપિયા 160 રાખ્યો છે.

એનસીસી પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ એનસીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 160 રાખ્યો છે. ઓર્ડર ઇનફ્લોમાં જોરદાર ઉછાળાથી આવકની ગ્રોથનો વિશ્વાસ વધ્યો છે. મૂડી ઊભી કરવા અને ક્ષમતા સુધારવા કંપનીએ ક્યૂઆઈપી લાવવાનો નિર્ણય લીધો.

ટાટા પાવર પર બ્રોકરેજ હાઉસનો મત -
સીએલએસએ એ ટાટા પાવર પર ખરીદારીના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 100 રાખ્યો છે. ડૉઇશ બેન્કે ટાટા પાવર પર ખરીદારીના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 110 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ટાટા પાવર પર ઓવરવેઇટના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 102 રાખ્યો છે.

ગ્રાસિમ પર બ્રોકરેજ હાઉસનો મત -
જેપી મોર્ગને ગ્રાસિમ પર ઓવરવેઇટના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 1375 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ગ્રાસિમ પર ઓવરવેઇટના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 1306 રાખ્યો છે. ડૉઇશ બેન્કે ગ્રાસિમ પર ખરીદારીના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 1335 રાખ્યો છે.