બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


સદભાવ એન્જી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે સદભાવ એન્જી પર ઓવરવેઇટના રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 480 રાખ્યો છે. નવા પ્રોજેક્ટ્સ અને અમલીકરણથી લાભ.

એનટીપીસી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એનટીપીસી પર ઓવરવેઇટના રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 190 રાખ્યો છે. ક્ષમતા સુધારવાની પ્રક્રિયા પર ફોકસ છે.

વોલ્ટાસ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે વોલ્ટાસ પર ઓવરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 700 રાખ્યો છે. કંઝ્યુમર સેગ્મેન્ટમાં મજબૂત સ્થાન છે.

ક્યુમિન્સ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ક્યુમિન્સ પર ઓવરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 975 રાખ્યો છે. નીચી અપેક્ષા છતાં માર્જિન સુધર્યા.

એલએન્ડટી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એલએન્ડટી પર ઓવરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1700 રાખ્યો છે. નવા ઓર્ડર્સ અને માર્જિન સુધાર ફોકસમાં છે.