બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Tue, 08, 2018 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઈસીઆઈસીઆઈ બેન્ક પર બ્રોકરેજનો મત -
સીએલએસએએ ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 430 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ઑવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 425 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 357 રાખ્યો છે. ગોલ્ડમૅન સૅક્સ ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 375 રાખ્યો છે. નોમુરાએ ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 400 રાખ્યો છે. એક્સિસ કેપિટલે ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 370 રાખ્યો છે. જ્યારે જેફરીઝે ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 380 રાખ્યો છે.

એક્સાઇડ પર બ્રોકરેજનો મત -
મોર્ગન સ્ટેનલીએ ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 266 રાખ્યો છે. જ્યારે ડૉઈશ બેન્કે હોલ્ડના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 230 રાખ્યો છે.