બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Mon, 14, 2018 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


સિટી પર એમએન્ડએમ -
સિટીએ એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 850 થી વધારી રૂપિયા 1010 છે. નાણાકીય વર્ષ 18-20 વચ્ચે ફોર વ્હીલરમાં 9-12% ની વોલ્યુમ ગ્રોથ સંભવ છે. ટ્રૅક્ટરની વોલ્યુમ ગ્રોથના અનુમાનમાં 2-3% જેટલો વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 18-20 વચ્ચે ઈપીએસ ગ્રોથનું અનુમાન 8-9% જેટલું વધાર્યું.

એચઈજી પર જેફરીઝ -
જેફરીઝે એચઈજી પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3622 થી વધારી રૂપિયા 4400 કર્યા છે. ફંડામેન્ટલી કંપની ઘણી સારી ટૂંકાગાળાનું તમામ ઋણ ચૂકવ્યું છે. ઉત્પાદનક્ષમતા સુધરતાં રિયલાઇઝેશન પણ વધશે.

ગ્રેફાઇટ ઇન્ડિયા પર જેફરીઝ -
જેફરીઝે ગ્રેફાઇટ ઇન્ડિયા પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1135 થી વધારી રૂપિયા 1275 કર્યા છે. ક્વાર્ટર 4માં મહત્તમ ક્ષમતાએ કંપનીએ કામ કર્યું, ઇન્ડસ્ટ્રી ફંડામેન્ટલ સારા છે. નાણાકીય વર્ષ 19-20 માટે પરિણામના અનુમાનમાં 12-19% જેટલો વધારો કર્યો છે.

સન ટીવી પર બ્રોકરેજ હાઉસ -
આઈડીએફસી સિક્યોરિટીઝે સન ટીવી પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1124 રાખ્યા છે. નોમુરાએ સન ટીવી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1105 રાખ્યો છે. સીએલએસએએ ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1250 રાખ્યો છે. મૅક્વાયરીએ આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1114 રાખ્યો છે.

હૅવેલ્સ પર બ્રોકરેજ હાઉસ -
સિટીએ હૅવેલ્સ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 614 રાખ્યો છે. આઈડીએફસી સિક્યોરિટીઝે હૅવેલ્સ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 590 રાખ્યો છે. કોટક સિક્યોરિટીઝે હૅવેલ્સ પર વેચાણથી રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 460 રાખ્યો છે. ગોલ્ડમૅન સૅક્સે હૅવેલ્સ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 550 રાખ્યો છે. સીએલએસએ એ હૅવેલ્સ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 655 રાખ્યો છે.