બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Tue, 15, 2018 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


એચયુએલ પર બ્રોકરેજ હાઉસનો મત -
ડૉઇશ બેન્કે એચયુએલ પર રૂપિયા 1700 થી વધારી રૂપિયા 1800 કર્યા. સીએલએસએ એ એચયુએલ પર રૂપિયા 1575 થી વધારી રૂપિયા 1650 કર્યા. ફિલિપ કેપિટલે એચયુએલ પર રૂપિયા 1585 થી વધારી રૂપિયા 1670 કર્યા. ક્રેડિટ સુઇસે એચયુએલ પર રૂપિયા 1530 થી વધારી રૂપિયા 1675 કર્યા. નોમુરાએ એચયુએલ પર રૂપિયા 1324 થી વધારી રૂપિયા 1430 કર્યા. મૉર્ગન સ્ટેનલીએ એચયુએલ પર રૂપિયા 1120 થી વધારી રૂપિયા 1260 કર્યા.