બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


પીએનબી પર બ્રોકરેજ હાઉસનો મત -
ક્રેડિટ સુઇસે પીએનબી પર આઉટપર્ફોમરથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 188 થી ઘટાડીને રૂપિયા 88 કર્યા છે. નોમુરાએ પીએનબી પર ન્યુટ્રલથી ડાઉનગ્રેડથી રિડ્યુસના રેટિંગ કર્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 188 થી ઘટાડીને રૂપિયા 88 કર્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 115 થી ઘટાડીને રૂપિયા 75 કર્યા છે.

લ્યુપિન પર બ્રોકરેજ હાઉસનો મત -
સીએલએસએ એ લ્યુપિન પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1000 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે લ્યુપિન પર ન્યુટ્રલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 770 રાખ્યા છે. જેફરીઝે લ્યુપિન પર અંડરપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 660 રાખ્યા છે.

ક્રૉમ્પટન કંઝ્યુમર પર બ્રોકરેજ હાઉસ -
મૅક્વાયરીએ ક્રૉમ્પટન કંઝ્યુમર પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 292 રાખ્યા છે. ક્રેડિટ સુઇસે આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 315 રાખ્યા છે.