બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 08:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


એક્સિસ બેન્ક પર મેક્વાયરી -
મેક્વાયરીએ એક્સિસ બેન્ક પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 615 રાખ્યો છે.

ટાટા સ્ટીલ પર આઈડીએફસી સિક્યોરિટીઝ -
આઈડીએફસી સિક્યોરિટીઝે ટાટા સ્ટીલ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 755 રાખ્યા છે.

ભારત ફોર્જ પર કોટક આઈએનએસટીએલ -
કોટક આઈએનએસટીએલે ભારત ફોર્જ પર વેચાણના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 600 રાખ્યા છે.

જૈન ઇરિગેશન પર મોર્ગનસ્ટેનલી -
મોર્ગનસ્ટેનલીએ જૈન ઇરિગેશન પર ઓવરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 185 છે.

એચઈજી પર જેફરિઝ -
જેફરિઝે એચઈજી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 4400 રાખ્યો છે.

ટ્રેન્ટ પર જેફરિઝ -
જેફરિઝે ટ્રેન્ટ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 400 રાખ્યો છે.