BHEL અને INFO EDGE પર જાણો દિગ્ગજ બ્રોકરેજીસ હાઉસની સલાહ - get advice from legendary brokerage houses on bhel and info edge | Moneycontrol Gujarati
Get App

BHEL અને INFO EDGE પર જાણો દિગ્ગજ બ્રોકરેજીસ હાઉસની સલાહ

BHEL પર મૉર્ગન સ્ટેનલીએ અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઈઝ 34 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. કંપનીના EBITDA અનુમાનથી નબળા રહ્યા છે.

અપડેટેડ 02:16:48 PM Feb 13, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ભારત હૈવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Bharat Heavy Electricals Limited(BHEL) ના ત્રીજા ક્વાર્ટરમાં શુદ્ઘ નફો વર્ષના આધાર પર 27 કરોડ રૂપિયાથી 56.5% વધીને 42.3 કરોડ રૂપિયા રહ્યા છે. કંપનીની આવક 5,134 કરોડ રૂપિયાથી 2.5% વધીને 5,264 કરોડ રૂપિયા રહ્યા છે. બ્રોકરેજ હાઉસિઝે તેની બાવજૂદ તેના પર ન્યૂટ્રલ અને અંડરવેઈટ રેટિંગ આપ્યા છે. જ્યારે બીજી તરફ ઈંફો એજ (INFO EDGE) ના ત્રીજા ક્વાર્ટરમાં 116.5 કરોડ રૂપિયાની ખોટ થયો. જો કે આ દરમ્યાન કંપનીના રેવન્યૂ 39.9% વધીને 589.5 કરોડ રૂપિયા રહ્યા. કંપની કગી માર્જિન 21 કવાર્ટરમાં સૌથી વધારે રહી. IT સેક્ટરમાં નવી નોકરીઓને ઘટાડો જોવાને મળ્યો. નૉન-IT સેક્ટરમાં નવી નોકરીઓની સ્થિતિ મજબૂત થઈ છે. કંપનીના વિજ્ઞાપન પર ખર્ચ 13.5% ઓછો થયો છે. આ સ્ટૉક પર બ્રોકરેજે ન્યૂટ્રલ અને અંડરપરફૉર્મ રેટિંગ આપ્યા છે.

    Brokerage On BHEL

    Nomura On BHEL

    નોમુરાએ ભેલ પર ન્યૂટ્રલ રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરના લક્ષ્ય મૂલ્ય 79 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ઑર્ડર નબળા રહી શકે છે. કંપનીની ગ્રૉસ માર્જિન ઐતિહાસિક લેવલ્સ ઓછી રહી છે.

    MS On BHEL

    મૉર્ગન સ્ટેનલીએ ભેલ પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના ટાર્ગેટ પ્રાઈઝ 34 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના EBITDA અનુમાનથી નબળા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર વ્યાજ ખર્ચ 13 ટકા વધ્યો છે. કંપનીની Industrial Revenues વર્ષના આધાર પર 21% ઘટ્યો. Margin માં વર્ષના આધાર પર 350 bps નો ઘટાડો આવ્યો.

    Brokerage ON INFO EDGE

    Nomura On Info Edge

    નોમુરાએ ઈન્ફો એજ પર ન્યૂટ્રલ કૉલ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 4,940 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. નૉન આઈટી સેક્ટરમાં ભરતી ઠીક-ઠાક રહી છે. રિયલ એસ્ટેટમાં રેકૉર્ડ ગ્રોથ જોવાને મળ્યો છે.

    CLSA ON Info Edge

    સીએલએસએ ઈન્ફો એજ પર અંડરપરફૉર્મના રેટિંગ આપતા તેના લક્ષ્ય 4,000 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામ અનુમાનના મુજબ રહ્યા છે. રિક્રૂટમેન્ટ બિલિંગમાં મૉડરેશન દેખાયુ જ્યારે રિયલ એસ્ટેટ/મૈટ્રિમોનીમાં વધારે પ્રતિસ્પર્ધા જોવામાં આવી છે.

    JPMorgan On Info Edge

    જેપી મૉર્ગને ઈન્ફો એજ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 5,300 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આઈટી સેગમેન્ટમાં સુસ્તી જોવાને મળી. કંપનીના 99acres, Jeevansathi માં ખોટ ઓછી થઈ છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 13, 2023 11:01 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.