બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 27, 2021 પર 09:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


બીપીસીએલ પર જેફરીઝ -
જેફરીઝે બીપીસીએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્ય ₹520 નક્કી કર્યો છે.

બીપીસીએલ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને બીપીસીએલ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્ય ₹550 નક્કી કર્યો છે.

બીપીસીએલ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ બીપીસીએલ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્ય ₹480 નક્કી કર્યો છે.

માઈન્ડટ્રી પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ માઈન્ડટ્રી પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્ય ₹2300 નક્કી કર્યા છે.

માઈન્ડટ્રી પર મેક્વાયરી -
મેક્વાયરી એ માઈન્ડટ્રી પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્ય ₹2000 નક્કી કર્યા છે.

ક્યુમિન્સ પર નોમુરા -
નોમુરાએ ક્યુમિન્સ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય ₹650 નક્કી કર્યો છે.

બર્જર પેંટ્સ પર મેક્વાયરી -
મેક્વાયરીએ બર્જર પેંટ્સ પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય ₹600 નક્કી કર્યો છે.