બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Mon, 14, 2021 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


લ્યુપિન પર સીએલએસએ -
સીએલએસએ એ લ્યુપિન પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1080 નક્કી કર્યા છે. USFDAએ દ્વારા વોર્નિંગ લેટર જાહેર. પ્લાન્ટનો વેચાણ હિસ્સો 5% છે. FY22માં આ પ્લાન્ટમાંથી કોઈ મંજૂરી નથી.

ડીએલએફ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને ડીએલએફ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹350 નક્કી કર્યા છે.

ડીએલએફ પર સીએલએસએ -
સીએલએસએ એ ડીએલએફ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹350 નક્કી કર્યા છે.

ડીએલએફ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ડીએલએફ પર ઓવરવેઈટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹299 નક્કી કર્યા છે.

બીએચઈએલ પર સીએલએસએ -
સીએલએસએ એ બીએચઈએલ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹40 નક્કી કર્યા છે.


બીએચઈએલ પર કોટક ઈન્સટિટ્યુશનલ ઈક્વિટીઝ -
કોટક ઈન્સટિટ્યુશનલ ઈક્વિટીઝે બીએચઈએલ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹34 નક્કી કર્યા છે.


બીએચઈએલ પર ગોલ્ડમેન સૅક્સ -
ગોલ્ડમેન સૅક્સે બીએચઈએલ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹23 નક્કી કર્યા છે.

સન ટીવી પર નોમુરા -
નોમુરાએ સન ટીવી પર નેચરલના રેટિગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹601 નક્કી કર્યા છે.

સન ટીવી પર મેક્વાયરી -
મેક્વાયરીએ સન ટીવી પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹612 નક્કી કર્યા છે.

સન ટીવી પર સીએલએસએ -
સીએલએસએ એ સન ટીવી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹645 નક્કી કર્યા છે.

સેલ પર સીટી -
સીટીએ સેલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹110 થી વધારીને ₹185 નક્કી કર્યા છે.


સેલ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને સેલ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹135 નક્કી કર્યા છે.