Canara Bank Share Price: કેનેરા બેન્કના શેર શમવાર, 2 જાન્યુઆરીને બીએસઈ પર ઈન્ટ્રા ડે માં 2 ટકાની મજબૂતી સાથે 340.30 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ છે, જો તેના 50 સપ્તાહથી ફેબ્રુઆરી 2018ના પછી હાઈ રહ્યું છે. શેરે ડિસેમ્બર ક્વાર્રમાં મજબૂચ અર્નિંગના અનુમાન અને સ્થાઈ આઉટલુકને કારણે સપોર્ટ મળી રહ્યો છે. ખાસ વાત છે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં લગભગ 11 ટકાની તેજી જોવા મળી રહી છે. ગત છ મહિનામાં શેરએ તેના ઇનવેસ્ટમેન્ટને 80 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. સવારે 11 વાગ્યે 1.30 ટકા મજબૂત થઈને 338 રૂપિયાના સ્તર પર બન્યો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ બાદથી ચાલુ છે તેજી
Canara Bankએ સપ્ટેમ્બર 2022માં સમાપ્ત ક્વાર્ટર દરમિયાન વર્ષના આધાર પર 89 ટકાની ગ્રોથની સાથે 2525 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટ દર્જ કર્યો હતો. જ્યારે એડવાન્સમાં સારા ગ્રોથને કારણે તેના નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ (net intrest income)થી બેન્કને ખાસ સપોર્ટ મળશે.
નાણાકીય વર્ષ 2023ના બીજા ક્વાર્ટર દરમિયાન બેન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ વર્ષના આધાર પર 18.5 ટકા વધીને 7434 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જો ગત વર્ષના ક્વાર્ટરમાં 6273 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે, નેચ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) વધીને 2.86 ટકા થઈ ગઈ, જો ગત ક્વાર્ચપમાં 2.78 ટકા અને એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 2.77 ટકાના સ્તર પર હતો. બેન્કોના ઉચા વ્યાજ દરોના દરમિયાનમાં માર્જિનમાં મજબૂતી બની રહી છે.
એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસેઝએ તેના રિઝલ્ટ અપડેટમાં કહ્યું કે, કુલ 3950 કરોડ રૂપિયા અથવા લોનની સરખામણીમાં 2.4 ટકાનું સ્પિપેઝ અનુમાનથી વધારે છે. જો કે, ઉંચી રિકવરી અને રાઈટ ઑફની સાથે મજબૂત ક્રેડિટ ગ્રોથની સાથે જીએનપીએ રેશ્યો 61 બીપીએસ ઘટીને 6.4 ટરા રહ્યો છે.
જ્યારે, ફિચ રેટિંગ્સ (Fitch Rating)ને Canara Bankના માર્ચ, 2023માં સમાપ્ત નાણાકીય વર્ષના દરમિયાન લોન ગ્રોથ 10 ટકાની ગાઈડલાઇન્સથી વધારે રહેવાનું અનુમાન છે. તેણે હાજર રિસ્કની ભૂખ અને ઉચ્ચ કોર્પોરેટ ક્રેડિટ ડિમેન્ડથી સપોર્ટ મળશે. બેન્કની ઉચ્ચ કેપિટલ ઉપયોગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હજી પણ ક્રેડિટ ક્વાલિટી પર ભાર બનાવી રહી છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.