બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 29, 2021 પર 09:05  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

મારૂતી સુઝુકી પર બ્રોકરેજ -
સીએલએસએ એ મારૂતી સુઝુકી પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹6880 રાખ્યો છે. ગોલ્ડમેન સૅક્સે મારૂતી સુઝુકી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹9126 રાખ્યો છે. યુબીએસ એ મારૂતી સુઝુકી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹9400 રાખ્યો છે. સિટીએ મારૂતી સુઝુકી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹8700 રાખ્યો છે.

ઈન્ડસ ટાવર પર બ્રોકરેજ -
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડસ ટાવર પર અંડરવેઈટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹190 રાખ્યો છે. જેફરીઝે ઈન્ડસ ટાવર પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹235 રાખ્યો છે. સિટીએ ઈન્ડસ ટાવર પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹230 રાખ્યો છે.

કોલગેટ પર બ્રોકરેજ -
સીએલએસએ એ કોલગેટ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ચાંક ₹1800 રાખ્યો છે. એચએસબીસીએ કોલગેટ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ચાંક ₹1800 રાખ્યો છે. ક્રેડિટ સુઈસે કોલગેટ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ચાંક ₹1750 રાખ્યો છે. જેફરીઝે કોલગેટ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ચાંક ₹1850 રાખ્યો છે.

ટીવીએસ મોટર્સ પર સીએલએસએ -
સીએલએસએ એ ટીવીએસ મોટર્સ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹525 થી વધારીને ₹600 કર્યા.

આરબીએલ બેન્ક પર સીએલએસએ -
સીએલએસએ એ આરબીએલ બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹315 થી વધારીને ₹330 કર્યા.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ પર સીએલએસએ -
સીએલએસએ એ શ્રીરામ ટ્રાન્સપોર્ટ પર આઉટપર્ફોર્મથી અપગ્રેડ કરી ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1400 થી વધારીને ₹1450 કર્યો.