CLSA એ ITC પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹430 પ્રતિ શેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સ્ટીલ પર CLSA
સીએલએસએ એ સ્ટીલ પર JSPL અને ટાટા સ્ટીલ પસંદીદા શેર્સ છે. આગળ તેમણે કહ્યુ કે ચીનમાં માગ વધવાથી અને સોફ્ટ કોકિંગ કોલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ચીનના મિશ્ર આઉટલુક બાદ પણ મેક્રોમાં સુધારો કર્યો. સ્પોટ સ્ટીલ સ્પ્રેડ Q3 લેવલ કરતાં $40/ટન વધારે છે.
ITC પર CLSA
CLSA એ ITC પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹430 પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે શેરમાં રિરેટિંગની શક્યતા છે ડીમર્જર પર નિર્ણય પર નજર રહેશે. ડિમર્જરથી મૂડીની ફાળવણી સારી રહેશે. FMCG બિઝનેસમાં માર્જિન સારું છે, વેલ્યુ અનલોકિંગ શક્ય છે. 4% ડિવિડન્ડ યીલ્ડ મજબૂત છે. FY24-25ના પરિણામ 2-4% સારા રહેવાની અપેક્ષા છે.
CONCOR પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે CONCOR પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે કૉનકોર પર રેટિંગ ન્યૂટ્રલથી BUY કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹720 પ્રતિશેર નક્કી કર્યા છે. રેલ્વે તરફથી કન્ટેનર ગ્રોથ વધવાની અપેક્ષા છે. રેલ લોજિસ્ટિકમાં કંપનીના માર્કેટ શેર વધુ છે. FY23-FY25માં 15.5% ગ્રોથથી કેશ સ્થિતિ મજબૂત થશે. FY25માં PE 22.4 ગણા શક્ય છે.
Brokerage on Au Small Finance Bank
AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર સિટી
સિટી એ AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹740 પ્રતિ શેર નક્કી કર્યા છે.
AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹835 પ્રતિ શેરના નક્કી કર્યા છે. FY23 માં RoE 15% અને FY25માં 17% રહેવાનો અંદાજ છે.
પ્રેસ્ટીજ એસ્ટેટ પર CLSA
CLSA એ પ્રેસ્ટીજ એસ્ટેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹566 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 અને FY23 માં અત્યાર સુધીની સૌથી વધુ પ્રી-સેલ્સ અને કલેક્શન રહ્યું. FY26માં પ્રી-સેલ્સનો ₹25000 કરોડનો લક્ષ્યાંક કંપનીએ રાખ્યો.
મેદાન્તા પર જેફરિઝ
જેફરિઝે મેદાન્તા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹630 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અપોલો મેડિક્સ અને મેદાન્તા જેવી ખાનગી હોસ્પિટલો માટે ડિમાન્ડ-સપ્લાયના સંકેતો વધુ છે. UP બાદ લખનઉમાં હેલ્થકેર હબની માગ વધી છે. અને લખનઉમાં હેલ્થકેર હબનો ઝડપથી ગ્રોથ જોવા મળી રહ્યો છે.
ICICI સિક્યોરિટીઝ પર સિટી
સિટી એ ICICI સિક્યોરિટીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹440 પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)