HINDALCO નો નફો વર્ષના આધાર પર થયો અડધો, બ્રોકરેજ ફર્મોથી ઝોન સ્ટૉકને ખરીદો અથવા વેચો
Hindalco પર જેફરીઝે ખરીદીની રેટિંગ આપિને તેના શેરનું લક્ષ્ય 575 રૂપિયા રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. બ્રોકરેજ અનુસાર વર્ષના આધાર પર Q1 EBITDAમાં 32 ટકાનો ઘટાડો આવ્યો પરંતુ ક્વાર્ટરના આધાર પર 6 ટકા વધારો થયો. સતત બીજી ક્વાર્ટરમાં નોવેલિસના Ebitdaમાં ક્વાર્ટરના આધાર પર સુધાર થયો છે.
Hindalco Share Price: હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Hindalco industries limited)ના નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં 600 કરોડ રૂપિયાો નફો થયો છે. જ્યારે તેના 588 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જ્યારે નાણાકીય વર્ષ 23ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 1448 કરોડ રૂપિયા રહ્યા હતા. હિન્દાલ્કોની આવક પેહલા ક્વાર્ટરના દરમિયાનના દરમિયાન 19,904 કરોડ રૂપિયા રહ્યો જેમાં 16948 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 19518 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના પરિણામ બાદ સ્ટૉક પર તેના રણનીતિ બનતા ઝેફરીઝ અને સીએલએસ તેના પર બુલિશ નજર આપનાવશે. જ્યારે મેક્વાઈરીએ તેના પર આઉટપરફૉર્મ રેટિંગ આપી છે.
Brokerages on Hindalco
Jefferies on Hindalco
ઝેફરીઝે હિન્દાલ્કો પર ખરીદીની રેટિંગ આપી છે. તેના શેરનું લક્ષ્ય 575 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેમનું કહેવું છે કે Q1 EBITDAમાં વર્ષના આધાર પર 32 ટકાનો ઘટાડો આવ્યો પરંતુ ક્વાર્ટરના આધાર પર 6 ટકા વધારો થયો જે અનુમાનથી 12 ટકા વધારે છે. સતત બીજી ક્વાર્ટરમાં નોવેલિસના Ebitdaમાં ક્વાર્ટરના આધાર પર સુધાર થયો છે. તેનું માનવું છે કે આગળ એલ્યુમીનિયમ માર્જીન યથાવત રહેવી જોઈએ કારણ કે LMEની ખોટ તઈ કિમતોતી કોલસાની કિંમતો ગટીને ભરપાઈ થઈ જશે.
CLSA ON HINDALCO
સીએલએસએ હિન્દાલ્કો પર ખરીદીની રેટિંગ આપી છે. તેના શેરનું લક્ષ્ય 530 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેનું કહેવું છે કે પહેલા ક્વાર્ટરમાં Ebitda મોટા પાયા પર આશાનો અનુસાર રહ્યા છે. વર્કિંગ કેપિટલમાં સીજીનલ વધારોને કારણે ડેટમાં વધારો થયો છે આ દરમિયાન ઈન્ટીગ્રેટેડ એલ્યુમિનિયમ Ebitda/t માં ઘટાડો આવ્યો સતત ઘટવાથી ઓછી કિંમતોની આંશિક ભરપાઈ થઈ છે. કંપનીની આશા છે કે કોલ મિક્સ સામાન્ય થવાના ક્વાર્ટરના આધાર પર Q2FY24માં ખર્ચમાં 3 ટકા વધીને ઘટાડો આવશે. કેપ્ટિવ બ્લૉકોના ચાલૂ થવાથી ખર્ચમાં સંરચનાત્મક રૂપથી ઘટાડો આવશે.
Macquarie on Hindalco
મેક્વાયરીએ હિન્દાલ્કો પર આઉટપરફૉર્મ રેટિંગ આપી છે. તેના શેરનું લક્ષ્ય 516 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેમણે કહ્યું છે કે Q1FY24 Ebitdaથી સારા રહ્યા છે. કૉપરે સરપ્રાઈઝ કર્યા છે. જ્યારે એલ્યુમીનિયન Ebitda મોટાભાગે આશા છે અનુસાર રહ્યા છે. કૉપર Ebitda અનુસારથી આગળ રહ્યા છે. ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટના સારા પ્રદર્શનથી એલ્યુમીનિયમ Ebitdaના સારો પ્રદર્શનને મદદ મળશે.
ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.