Nazara Techના શેરોમાં આવી રહી તેજી, રોકાણ માટે જાણો બ્રોકરેજ ફર્મની શું છે સલાહ
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે નઝારા ટેક્નૉલૉજિસ (Nazara Technologies)ને શેરોને ખરીદી "BUY" રેટિંગ સાતે કવર કરવું શરૂ કર્યું છે અને એક વર્ષની સમયમર્યાદા સાથે તેના શેરને 700 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ કર્યું છે. આ નઝારા ટેક્નોલોજીસના 20 માર્ચે બંધ ભાવ 487 રૂપિયાથી લગભગ 44 ટકાની તેજી આવાની સંબાવના દર્શાવે છે.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે નઝારા ટેક્નૉલૉજિસ (Nazara Technologies)ને શેરોને ખરીદી "BUY" રેટિંગ સાતે કવર કરવું શરૂ કર્યું છે અને એક વર્ષની સમયમર્યાદા સાથે તેના શેરને 700 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ કર્યું છે. આ નઝારા ટેક્નોલોજીસના 20 માર્ચે બંધ ભાવ 487 રૂપિયાથી લગભગ 44 ટકાની તેજી આવાની સંભાવના દર્શાવે છે. બ્રોકરેજે એક રિપોર્ટમાં કહ્યું છે કે, "ઈ-સ્પોર્ટ સેગમેન્ટમાં મજબૂત રેવેન્યૂ ગ્રોથની આશા અને ગેમિફાઈટ અર્લી લર્નિંગ (GEL) સેગમેન્ટના નફામાં ધીરે-ધીરે સુધારને જોતા અમને નઝારા ટેક્નૉલૉજિસના શેરને "BUY" રેટિંગની સાથે કવર શરૂ કરી દીધું છે.
નઝારા ટેક્નૉલૉજિસ એક ગેમિંગ અને ઈ-સપોર્ટ કંપની છે. હાલમાં તે કંપની સિલિકૉન વેલી બેન્ક (Silicon Valley Bank) કેસમાં પણ હેડલાઈનમાં હતી. કંપનીના એક નિવેદનમાં હતું કે બે સબ્સિડિયરી કંપનીઓ-કિડોપિયા અને મીડિયાવર્ક્જનું આ બંધ થઈ ગયા બેન્કમાં લગભગ 64 કરોડ રૂપિયા જમા થઈ ગયો છે. કંપનીના બાદ તેની પૂરી રકમ સુધી પહોંચી ગઈ અને તેમાંતી 60 કરોડ રૂપિયાના તેના સિલિકૉવ હેલી બેન્કથી બહાર ટ્રાન્સફર કરી દીદા છે.
નઝારા ટેક્નૉલૉજિસના શેરોમાં તેના શિખર (1601 રૂપિયા)થી લગભગ 70 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે અને હાલમાં આ શેર 486 રૂપિયાના તેના અત્યાર સુધીની સૌથી નીચલા સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બ્રોકરેજે કંપનીના ઈ-સ્પોર્ટ સેગમેન્ટમાં મજબૂત રેવેન્યૂ ગ્રોથની સંભાવના જોવા મળી છે અને તેના નાણાકી વર્ષ 2024માં તેના 45 ટકાના દરથી વધવાની આશા વ્યક્ત કરી છે. આ વધારાની આગુઆઈ NoDWIN ગેમિંગ અને સ્પોર્ટકીડા કરી શકે છે. બ્રોકરેજે કહ્યું કે, "કંપનીના માર્જિન આઉટલુક પણ સારી દેખાય રહ્યા છે. અમને આશા કરે છે કે નાણાકીય વર્ષ 2023માં બનાવેલા IP અને ગેમિંગ એક્સેસરીઝ કારોબારથી કંપનીના મોટા પાયે પર એફિશિયંસી પ્રાપ્ત થશે."
જ્યારે GEL સેગેમન્ટમાં ICICI સિક્યોરિટીઝને સ્થિરતાના સંકેત જોવા મળે છે. કિડોપિયાએ નાણાકીય વર્ષ 2021ની Q4 બાદ પહેલા વાર નાણાકીય વર્ષ 2023ના Q3 માં ક્વાર્ટરના આધાર પર 4 ટકા ગ્રાહક જોડાયા છે. બ્રોકરેજે આ પણ કહ્યું કે વધેલા સબ્સક્રિપ્શન ફિસનું તેના પર કોઈ અસર પડવાની સંભાવના નથી કારણ કે તે પ્રતિદ્વંદિયોની સરખામણીમાં હવે પમ 20-30 ટકા સસ્તા છે.
એડ-ટેક સહિત એન્ય સેગમેન્ટના રેવેન્યૂ મધ્યમ ગાળામાં વધવાની આશા છે કારણ કે ઝડપથી વધતા બજારમાં હાલમાં અમુક મજબૂત ખિલાડી છે. નાણાકીય વર્ષ 2025-26 સુધી આ સેગમેન્ટના રેવેન્યૂમાં 17-18 ટકા અને ઑપરેટિંગ પ્રોફિટમાં 19-20 ટકા યોગદાન થવાની આશા છે. આ સિવાય ફ્રીમિયમ ગેમિંગમાં બ્રોકરેજે મધ્યમ ગાળામાં રેવેન્યૂના 20-25 ટકાના દરથી વધવાની આશા છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.