મૉર્ગન સ્ટેનલીએ એવેન્યુ સુપરમાર્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4471 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ક્રેડિટ કાર્ડ પર HSBC
એચએસબીસીએ ક્રેડિટ કાર્ડ પર ઓક્ટબર 2023માં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં તિવ્ર વઘારો થયો. ઓક્ટબર 2023માં મહિના દર મહિનાના ધોરણે 25.5% અને વર્ષ દર વર્ષના ધોરણે 38.4% નો ઉછાળો. HDFC બેન્ક, ICICI બેન્ક દ્વારા ઈશ્યુ કરાયેલ નેટ કાર્ડ્સમાં 42% હિસ્સો છે. મોટા કાર્ડ ઇશ્યુ કરનારાઓમાં SBI કાર્ડ, ICICI બેન્ક,એક્સિસ બેન્કે ખર્ચમાં માર્કેટ શેર મેળવ્યો.
Zomato પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Alphawise સર્વે Blinkit ની લીડરશીપ પોઝિશન દર્શાવે છે. કંપનીનું પરફોર્મન્સ આઉટપરફોર્મ રહ્યું.
જુબિલન્ટ ફૂડ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ જુબિલન્ટ ફૂડ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 493 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સિપ્લા પર HSBC
એચએસબીસીએ સિપ્લા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1440 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 1425 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US FDA દ્વારા પીથમપુર યુનિટને વોર્નિંગ લેટર મળ્યો. વોર્નિંગ લેટરની અસરથી ખર્ચ વધવાના સંકેતો છે. વોર્નિંગ લેટરથી કંપનીની Gadvair દવાના વેચાણ પર કોઈ અસર પડશે નહીં.
એવેન્યુ સુપરમાર્ટ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ એવેન્યુ સુપરમાર્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4471 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)