Today's Broker's Top Picks: ઑટો, એચડીએફસી બેંક, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેંક, એલએન્ડટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, નવિન ફ્લોરીન છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ઑટો, એચડીએફસી બેંક, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેંક, એલએન્ડટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, નવિન ફ્લોરીન છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:29:25 AM Oct 05, 2023 પર
Story continues below Advertisement
જેફરિઝે નવીન ફ્લોરિન પર રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5475 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 3,625 રૂપિયા પ્રતિશેર કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓટો પર HSBC

એચએસબીસી પર ઑટો એસ્કોર્ટ્સ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે.તેમણે તેના પર રેટિંગ હોલ્ડથી ઘટાડીને રિડ્યુસ કર્યા છે, તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે TVS મોટર માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1500 રૂપિયા પ્રતિશેરથી વધી 1,700 રૂપિયા પ્રતિશેરના કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY24માં ઓટો પરિણામો પોઝિટીવ આવવાની અપેક્ષા છે. ઓપરેટિંગ લીવરેજ અને કેટલાક મિક્સ બેનિફિટને કારણે ઓટો પરિણામ સારી આવી શકે છે. 4 વ્હીલર માટે કમોડિટી ઈન્ડે્ક્સ 4% નીચે છે. 2 વ્હીલર માટે કમોડિટી ઈન્ડે્ક્સ 5% નીચે છે. તહેવારોની માંગ, ઈન્વેન્ટરી અને ડિસ્કાઉન્ટ પર ફોકસ છે. મારૂતિ સુઝુકી, M&M અને TVS મોટર ટોપ પીક પર છે.


HDFC બેન્ક પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇનએ HDFC બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે Q2માં ડિપોઝિટ ગ્રોથ 18% મજબૂત છે. નોન-રિટેલ HDFCને બાદ લોન ગ્રોથામાં 17.6% નો ઉછાળો જોવા મળ્યો છે. નોન-રિટેલ HDFC બુકમાં સતત ઘટાડો દેખાય રહ્યો છે. નોન-રિટેલ HDFC બુકમાં ક્વાર્ટર દર ક્વાર્ટના ધોરણે 6.2% ઘટાડો થયો છે.

HDFC બેન્ક પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ HDFC બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ ગ્રોથ ક્વાર્ટરના ધોરણે 5% મજબૂત થયા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે હોમ લોન ડિસ્બર્સલ ગ્રોથ 14% રહ્યો છે. વર્ષ દર વર્ષના આધારે 10.5% વધ્યો. મર્જર સાથે આગામી 2-3 ક્વાર્ટરમાં માર્જિનમાં રિકવરીની અપેક્ષા છે.

HDFC બેન્ક પર જેફરિઝ

જેફરિઝે HDFC બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2030 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે Q2માં ડિપોઝિટ ફ્લો 1 રૂપિયા ટ્રિલિયન રહ્યો છે. જ્યારે લોન ગ્રોથ 13% મજબૂત રહ્યો છે.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

AU સ્મૉલ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ AU સ્મૉલ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 925 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે Q2માં AUM ગ્રોથ 5%, Q1FY24માં AUM ગ્રોથ 6% છે. Q2માં ડિપોઝિટ ગ્રોથમાં સુધારો થયો છે.

પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર CLSA

સીએલએસએ એ પ્રેસ્ટીજ એસ્ટેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

L&T પર CLSA

સીએલએસએ એ એલએન્ડટી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા સાત દિવસમાં L&Tને મુંબઈ ઈન્ફ્રા માટે વધુ $1.5 બિલિયનના ઑર્ડર મળ્યા. કંપનીના આઉટલુકમાં સુધારો થયો છે. H1માં ગાઈડન્સ ઈનફ્લોમાં સુધારો આવવાની અપેક્ષા છે. CY25-26 માટે E&C સેગમેન્ટમાં EPS 4%-5% રહેવાની અપેક્ષા છે.

નવીન ફ્લોરિન પર જેફરિઝ

જેફરિઝે નવીન ફ્લોરિન પર રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5475 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 3,625 રૂપિયા પ્રતિશેર કર્યા છે.

ડિવીઝ લેબ્સ પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને ડિવીઝ લેબ્સ પર અન્ડરપરફોર્મ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3064 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 05, 2023 11:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.