Today's Broker's Top Picks: પાવર ગ્રિડ, ક્યુમિન્સ, જેબી ફાર્મા, શ્રી સિમેન્ટ અન્ય સ્ટોક છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: પાવર ગ્રિડ, ક્યુમિન્સ, જેબી ફાર્મા, શ્રી સિમેન્ટ અન્ય સ્ટોક છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:30:09 AM Nov 09, 2023 પર
Story continues below Advertisement
સિટીએ ક્યુમિન્સ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 2055 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

પાવર ગ્રિડ પર CLSA

સીએલએસએ એ પાવર ગ્રિડ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 222 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને મોટી બિડ મળવાની અપેક્ષા છે. Q2 કમિશનિંગમાં પીક-અપ જોવા મળ્યું. H1માં TBCB પ્રોજેક્ટ માટે 4-5 ઓર્ડર મળ્યા. Q2માં નફો વર્ષ દર વર્ષના ધોરણે 10% વધ્યો. કંપનીએ 4 રૂપિયા પ્રતિશેરનું વચગાળાના ડિવિડન્ડ જાહેર કર્યું.


ક્યુમિન્સ પર સિટી

સિટીએ ક્યુમિન્સ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 2055 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યગાળામાં સ્થાનિક માગમાં સુધારો આવવાની અપેક્ષા છે.

ક્યુમિન્સ પર જેફરિઝ

જેફરિઝે ક્યુમિન્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 1470 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં EBITDA અનુમાનથી ખરાબ રહ્યા છે. Q1 પ્રી-ખરીદી પણ Q2 માં માંગમાં ઘટાડો દેખાય રહ્યો છે. મેનેજમેન્ટે એક્સપોર્ટ માર્કેટમાં નરમાશ યથાવત્ રહેવાની કમેન્ટ્રી આપી છે.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

JB ફાર્મા પર જેફરિઝ

જેફરિઝે JB ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1680 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY24ના EBITDA 8% અનુમાનથી સારા રહ્યા છે. ગ્રોસ માર્જિન અને ઓપેક્સમાં ઘટાડાની અસર આવક પર જોવા મળી. વર્ષ દર વર્ષના આધારે ભારત સેલ્સમાં 11%નો ગ્રોથ રહ્યો. FY24-26માં EPS 4-7% વચ્ચે રહેવાની અપેક્ષા છે.

શ્રી સિમેન્ટ પર નોમુરા

નોમુરા શ્રી સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 28,700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના EBITDA/ટન ઉચ્ચત્તમ સ્તર રહ્યા છે. Merchant પાવર સેલ્સમાં સુધારો થયો.

JSW સિમેન્ટ પર HSBC

એચએસબીસીએ જેએસડબ્લ્યુ સિમેન્ટ પર રેટિંગ હોલ્ડની સાથે કવરેજ શરૂ કર્યુ. તેના પર લક્ષ્યાંક 190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે હાલમાં શેર્સમાં નીચલા સ્તરેથા શાનદાર રેલી છે. નવા પ્રોજક્ટ અને વોલ્યુમમાં સુધારો જોવા મળ્યો. નવા પ્રેોજક્ટ પાઈપલાઈનમાં જોવા મળી રહ્યા છે. FY23-26માટે EBITDA CAGR 20% રહેવાની અપેક્ષા છે. 3 વર્ષમાં CAGR 38% રેહવાનો અંદાજ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2023 11:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.