બજાર » સમાચાર » રેલવે બજેટ

એફએમસીજી સેક્ટરની બજેટથી આશા

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે જ્યોતિ લેબોરેટરીસ લીમીટેડના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર ઉલ્લાસ કામત સાતેની વાતચીતમાં તેમમે જણાવ્યું કે તેઓ કન્ઝ્યુમર સેક્ટરર્સમાં કન્ઝમ્પશનને લઇને ચિંતત છે. તેમજ તેમના મતે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ ટેક્સ રેટ ઘટાડવા જોઇએ. સરકારે ઇન્ડસ્ટ્રી માટેની યોગ્ય કામગીરી પૂરી કરી છે.

વ્યાજદરમાં અડધા ટકાના ઘટાડાથી કોઇ વધુ અસર જોવા મળી નથી. ડિમોનેટાઇઝેશન અને GST બાદ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આવ્યું છે. કોસ્ટ ઓફ કેપિટલ પર તેની  કોઇ અસર થઇ નથી. કન્ઝ્યુમર સેક્ટરર્સમાં કન્ઝમ્પશન જોઇએ તેટલું નથી આવી રહ્યું.

GST એ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે સારું છે. કન્ઝમ્પશન જેટલું આવવું જોઇએ તેટલું નથી આવી રહ્યું. ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ ટેક્સ રેટ ઘટાડવા જોઇએ. કોર્પોરેટ ક્ષેત્રે પરિસ્થિતિ સારી છે.