Budget 2023: બજેટ પહેલા એક્સપર્ટનું વલણ આ સ્ટૉક પર લગાવો દાવ, મળશે મજબૂત નફો - budget 2023 expert opinion before budget bet on this stock you will get strong profit | Moneycontrol Gujarati
Get App

Budget 2023: બજેટ પહેલા એક્સપર્ટનું વલણ આ સ્ટૉક પર લગાવો દાવ, મળશે મજબૂત નફો

ચાર કા ચોકામાં ચાર્ટનો ચમત્કાર દર્શાવા વાળા સ્ટૉકમાં રાજેશ સાતપુતેએ DRL પર ખરીદી કરવાની સવાલ આપી છે. તેમણે કહ્યું કે 4387 રૂપિયાના સ્તર પર આસપાસ ખરીદારી કરશે. તેના અનુસાર તેમાં 4450 થી 4500 રૂપિયાના લક્ષ્ય જોવા મળી શકે છે. રાજેશે સ્ટૉક પર 4350 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવાની સલાહ આપી છે.

અપડેટેડ 10:21:45 AM Jan 19, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    મેટલ સેક્ટર માટે સતત બીજા દિવસ ચમક ભક્યો જોવા મળ્યો છે. બીજી દિવસે મેટલ શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. F&O Gainersમાં સૌથી વધારે મેટલ શેર જોવા મળી રહી છે. CLSA એ Tata Steel, JSPL, Hindalco અને JSW Steelના લક્ષ્ય વધારતા કહ્યું કે ચીનમાં ઝડપી રી-ઓપનિંગ મેટલ સેક્ટર માટે મોટી રાહત જોવા મળશે. જ્યારે બેન્ક ઑફ જાપાનએ તેના મૉનટરી પૉલિસીમાં કોઇ ફેરફાર નથી કર્યો. આ સમાચારએ પણ બજારમાં ભારી જોશ ભર્યો છે.

    Lupin: લ્યુપિનના સ્ટૉકમાં સસ્તા ઑપ્શનનું વલણ છે. તેમાં જાન્યુઆરીની એક્સપાયરી વાળી 740 ની સ્ટ્રાઈક વાળી કૉલ ખરીદી પર સારો રિટર્ન મળી શકે છે. સાથે જ તેમાં 17 રૂપિયા પર સ્ટૉપલોસ પણ લગાવું જોઈએ.

    JSPL: એફ એન્ડ ઓ સેક્ટરથી JSPL પર ખરીદી કરવાની સલાહ આપી છે. તેમાં ફ્યૂચરમાં ખરીદારી કરી શકો છો. JSPLના સ્ટૉકમાં ફ્યૂચરમાં 599 રૂપિયાની આસપાસ ખરીદી કરો. તેમાં ફ્યૂચરમાં 612 રૂપિયાના ટારગેટ જોવા મળી શકે છે. ચેમાં સ્ટૉરલોસ 590 રૂપિયા પર લગાવી શકો છો.

    DRL: આ સ્ટૉક પર ખરીદી કરવા સારી દેખાય રહી છે. તેમા 4387 રૂપિયાના સ્તરની આસપાસ ખરીદારી કરી શકો છો. તેમાં 4450 થી 4500 રૂપિયાના લક્ષ્ય જોવા મળી શકે છે. આ સ્ટૉક પર 4350 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવી શકો છો.

    Sundram Fasteners: આ સ્ટૉક પર ખરીદી કરવા સારી દેખાય રહી છે. આ સ્ટૉકમાં મિડ થી લૉન્ગ ટર્મના નજરથી 975 રૂપિયાના સ્તર પર ખરીદારી કરવી જોઈએ. તેમાં બન્યા રહેવા પર 1120 રૂપિયાના ટારગેટ જોવા મળી શકે છે.


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 18, 2023 1:52 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.