Budget 2023: Real Estate Sectorને બજેટથી ઘણી અપેક્ષા, જાણો બજેટમાં કઈ વાતોથી મળશે સપોર્ટ - budget 2023 real estate sector expects a lot from the budget know what support will be provided in the budget | Moneycontrol Gujarati
Get App

Budget 2023: Real Estate Sectorને બજેટથી ઘણી અપેક્ષા, જાણો બજેટમાં કઈ વાતોથી મળશે સપોર્ટ

Budget 2023: કોરોના મહામારીથી સૌથી વધુ માર જે સેક્ટર પર પડી હતી, તેમાં રિયલ એસ્ટેટ સેક્ટર સામેલ હતા. હવે આ સેક્ટર ઘીમે-ધીમે પાટા પર આવી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને સરકારની મદદની જરૂર છે. આશા છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ યૂનિયન બજેટમાં આ સેક્ટરની ગ્રોથ ઝડપી કરવાનો ઉપાયોની જાહેરાત કરી શકે છે.

અપડેટેડ 10:25:55 AM Jan 18, 2023 પર
Story continues below Advertisement

Union Budget 2023: રિયલ એસ્ટેટ (Real Estate Sector)માં રિકવરી જોવા મળી રહી છે. હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર એન્ડ એમડી નિરંજન હીરાનંદાણી કહ્યું કે જો બજેટમાં સરકાર આ સેક્ટરની ગ્રોથ વધારવા વાળા ઉપાયોની જાહેરાત કરી છે તો તેના પૂરા સેક્ટરનો ફાયદો થશે. સરકાર સેક્શન 24(બી)ના હેઠળ હોમ લોન ઇન્ટરેસ્ટ પર ડિડક્શનની સીમા 2 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવાનો વિચાર કરી શકે છે. તેના સિવાય રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટને લાંબા સમયની ફંડિંગની અછત ન થયા, તેના માટે સરકાર તેના ઇન્ફ્રાસ્ટ્રકચર સ્ટેટસ આપવા પર વિચાર કરી શકે છે.

રિયલ એસ્ટેટ ડેવલપર્સને Budget 2023થી આ છે આશા

નિરંજન હીરાનંદાણીએ કહ્યું કે જો બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ચરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપવાની જાહેરાત થયા તો તેણે લૉન્ગ ટર્મ લોન સસ્તામાં મળી શકે છે. તેના સિવાય જો સેક્શન 24 (બી) ના હેઠળ હોન લોન ઇન્ટરેસ્ટ પર ડિડક્શનની સીમાંને 2 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરી શકે છે તો ઘર ખરીદારોના હાથમાં પૈસા વધારશે. તેની માંગ આ પણ છે કે લોન-ટૂ-વેલ્યૂ (LTV) રેશિયોના એક કરોડ રૂપિયા સુધીનો પ્રોફિટ માટે 90 ટકા કરવા જોઈએ. હવે 45 લાખ રૂપિયા સુધીના પ્રોફિટ માટે 90 ટકા સુધીના વેલ્યૂને બરાબર લોન મળશે.

તેના સિવાય સરકાર લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ માટે ટાઈમ પીરિયડને ત્રણ વર્ષથી ઘટીને એક વર્ષ કરી શકે છે જેમ કે ઇક્વિટીના કેસમાં છે. જો કોઈ ઘર ખરીદાર તેની જુની પ્રોપર્ટીને વેચીને પૈસાને બે થી વધારે પ્રોપર્ટીઝમાં રોકાણ કરે છે તે આ કેસમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ બેનિફિટ મળવું જોઈએ. હવે સેક્શન 54 ના હેઠળ બે પ્રોપર્ટીઝ ખરીદા અથવા વેચવા પર આવી છૂટ મળે છે. તેના સિવાય સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનમાં રાહત આપી શકે છે. સરકાર ટેક્સ ઇનસેન્ટિવ અને ક્રેડિટ સબ્સિડી યોજનાએને પણ વિસ્તાર કરી શકે છે જેથી વધું થી વધું ઘર ખરીદાર તોનો ફોયદો લઈ શકે છે.

RERAના વિસ્તારની પણ માંગ


રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક મોટી સમસ્તા આવે છે કે પ્રોજેક્ટ સમય પર પૂરો નહીં થયો. તેની અસર ઘર ખરીદારોની સાથે-સાથે ડેવલપર્સ પર પણ પડી છે કારણે કે ખર્ચ વધી જાય છે. નિરંજન હીરાનંદાણીના અનુસાર તેના ણાટે નિયામકીય અને સરકારી મંજૂરી પણ RERA (રિયલ એસ્ટેટ રેગુલેટરી અથૉરિટી)ના હેઠળ લગાવું જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2023 4:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.