બજેટ પહેલા કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઇએ. બજેટને લઈને ક્યા સૌથી વધારે રિટર્ન જોવા મળી શકે છે. બજેટ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ. આગળ જાણકારી લઇશું પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી, માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી જાણો બજેટ પહેલાની તક-
આ શેરમાં 1425-1450 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી જાણો બજેટ પહેલાની તક-
આ શેરમાં 700-900 રૂપિયાના લક્ષ્ય માટે 450 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી જાણો બજેટ પહેલાની તક-
આ શેરમાં 130-140 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.