બજાર » સમાચાર » બજેટ

મહિન્દ્રા ઇલેકટ્રોનિક્સને બજેટથી અપેક્ષા

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

મહિન્દ્રા ઇલેકટ્રોનિક્સના મહેશ બાબુને આશા છે કે ભવિષ્યમાં ઇલેકટ્રિક વ્હીકલની કિંમત નક્કી કરવા માટે આ બજેટમાં લિથિયમ આર્યન સેલ પર લાગેલી કસ્ટમ ડ્યુટી પર ફરી વિચારવું જોઈએ. કસ્ટમ ડ્યૂટી ઘટે તો EVsની કિંમત ઘટી શકે છે. ટેક્નોલોજીમાં રોકાણ કરવા માટે લોકોને આકર્ષવાની જરૂર છે.


લિથિયમ બેટરીનું ઉત્પાદન લાભકારક બને એવી નીતિઓ બજેટમાં હોવી જોઈએ. EVsના પાર્ટના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવું જોઈએ. ચાર્જિંગ માટે સ્ટેશન અને EVs ગાડીઓના લાઈફ સાયકલ પર ચર્ચા કરવી જરૂરી.


M&M મહિન્દ્રા ઈલેક્ટ્રીકના મુખ્ય રોકાણકાર છે અને રહેશે. વિસ્તરણ માટે કંપની રોકાણકાર કે ભાગીદારીને શોધી રહી છે. કંપની ઘણું મોટું રોકાણ કરવા માંગે છે. સ્ટ્રેટેજીક પાટર્નરશીપ અને PE રોકાણકારની જરૂર છે.