બજાર » સમાચાર » બજેટ

ઈન્ફ્રા સેક્ટરની બજેટથી આશા

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 13:50  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલીપ બિલ્ડકોનના સ્ટ્રેટર્જી અને પ્લાનિંગના હેડ રોહન સૂર્યવંશીનું કહેવુ છે કે વધુ રોકાણ આવે તેના માટે સરકારે કંઈક કરવું જોઈએ. જે સેક્ટરમાંથી રોકાણ આવે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. ટેક્સમાં થોડી રાહત સરકારે આપવી જોઈએ.

ઈન્ફ્રા, રોડ, જળ પરિવહન માટે વધુ બજેટની ફાળવણી. ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે PPP મોડલ પર ફોકસ વધે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ધ્યાન આપવામાં આવે. વિવાદોના ઉકેલ માટેનું માળખું મજબૂત કરવામાં આવે.