બજાર » સમાચાર » બજેટ

કિરણ મઝુમદાર શૉની બજેટથી આશા

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 13:04  |  સ્ત્રોત : CNBC-Bajar

કોર્પોરેટ દિગ્ગજ અને બાયોકોનના CMD કિરણ મઝુમદાર શૉને બજેટ પાસેથી આશા છે કે સરકાર રોકાણ કરવા માટે ઘણું પ્રોત્સાહન આપશે. સાથે જ તેમને આશા છે કે HNI માટેના સ્લેબમાં સરકાર કોઈ ફેરફાર ન કરે. સરકાર રોકાણ માટે ઘણું પ્રોત્સાહન આપશે. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું રોકાણ કરશે. સરકાર PSUમાં વિનિવેશ કરીને પણ ઈન્ફ્રામાં રોકાણ કરશે. ઈન્ફ્રા સિમેન્ટ સ્ટીલમાં પણ રિવાઈવલ આવશે. કન્ઝમ્પશન, ઈન્વેસ્ટમેન્ટ, એક્સપોર્ટ માટે સરકાર કંઈક કરે તેવી આશા છે.