Union Budget 2023: ઈલેક્ટ્રૉનિક્સ ઈન્ડસ્ટ્રીએ ફાઈનાન્સ મિનિસ્ટર Nirmala Sitharaman ના આવતા યૂનિયન બજેટ (Budget 2023) થી ખૂબ આશા છે. ઇન્ડસ્ટ્રી તેની માંગેના વિષયમાં નાણામંત્રીને કહ્યું છે. તેમાં સ્કીમ ફૉર પ્રમોશન ઑફ મેન્યુફેક્ચરિંગ ઑફ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીએ કંપોનેન્ટ એન્ડ સેમીકંડક્ટર્સ (SPECS)ની પાંચ વર્ષ માટે વધારવાની માંગ સામેલ છે. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીએ યૂનિયન બજેટ 2023માં આ સ્કીમ માટે આવંટન વધીને 10,000 કરોડ રૂપિયા કરવાની માંગ કરી છે. ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે SPECS સ્કીમ માર્ચ 2023માં એક્સપાયર થઈ જશે. તેણે વધું પાંચ વર્ષ માટે વધવાની જરૂરત છે. નાણામંત્રી Nirmala Sitharaman 1 ફેબ્રુઆરી, 2023 ને યૂનિયન બજેટ રજૂ કરેશે.
વિદેશમાં ઇન્ડિયન પ્રોડક્ટની પ્રતિસ્પર્ધી ક્ષમતા વધારવાની જરૂરત
ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે ગ્લોબલ ટ્રેડ અને વિદેશમાં ઈન્ડિયાની પ્રતિસ્પર્ધી ક્ષમતા વધવા માટે હાજર ટેરિફ સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર કરવાની જરૂરત છે. કોરોનાની મહામારીની અસર જોતા સરકારને આ પગલા ઉઠાવા માંગે છે. હવે જો ટેરિફ સ્ટ્રક્ચર છે, તેના ચાલતા વિયતાનામ, થાઈલેન્ડ અને મેક્સિકો જેવી દેશોના અનુસાર ઈન્ડિયાની પ્રતિસ્પર્ધી ક્ષમતા પર ખબાર અસર પડી છે. સપ્લાઈના આવક પર કસ્ટમ ડ્યૂટીના નિયમોના ઉદાર બનાવાથી ઘરેલૂ ક્ષમતા વધી છે. તેના વિદેશમાં બીજી દિશોના અનુસાર ઇન્ડિયાની પ્રતિસ્પર્ધી ક્ષમતા પણ વધી છે.
મોબાઈલ ફોન પર જીએસટી રેટ ઘટાડવા જઈએ
ઇલેક્ટ્રૉનિક ઇન્ડસ્ટ્રીથી સંબંધિત ઘણી પક્ષોનું કહેવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેઝરમાં ખૂબ વધારે પૈસા અટક્યો છે. તેની અસર લિક્વિટિટી પર પડી છે. સરકારના ટેક્સના લંબિત કેસની જલ્દી નિપટારા માટે પણ પગલા ઉઠાવાની જરૂરત છે. ઇન્ડસ્ટ્રીનું તે પણ કહ્યું છે કે સરકારને મોબાઈલ ફોન પર જીએસટી રેટમાં ઘટાડવાની જરૂરત છે. હવે મોબાઈલ ફર જીએસટીનો રેટ 18 ટકા છે. તેને ઘટાડીને 12 ટકા કરવા માંગે છે. તેના દેશમાં ડિજિટલ સેવાઓનું ઉપયોગ વધવામાં મદદ મળશે.
મોંધો ફોન પર કસ્ટમ ડ્યૂટીમાં મળી રાહત
ઇન્ડસ્ટ્રીનું આ પણ કહેવું છે કે સરકારને ઇનકમ ટેક્સના હાજર સ્લેબમાં પણ બદલાવ કરવાની જરૂરત છે. ઓછી આવક વાળા લોકોને ટેક્સમાં રાહત આપવાથી સ્માર્ટફોનનું ઉપયોગ વધવામાં મદદ મળશે. લોકો ઝડપથી ફીચર ફોનની જગ્યા સ્માર્ટફોનનું ઉપોયગ શરૂ કરશે. ઈન્ડસ્ટ્રીએ કહ્યું કે સરકારને મોંધો મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જરૂરત છે. સરકાર 20,000 રૂપિયાથી ઉપરના ફોન માટે ડ્યૂટી 4000 રૂપિયાની સીમાંને ઘટાડી શકે છે. હવે તેના પર 20 ટકાના દરથી ડ્યૂટી લાગે છે.