Union Budget 2023: જાણો કેવી રીતે MSME સેક્ટરના બુસ્ટથી જોબ ગ્રોથને મળશે પ્રોત્સાહન - union budget 2023 know how boost to msme sector will boost job growth | Moneycontrol Gujarati
Get App

Union Budget 2023: જાણો કેવી રીતે MSME સેક્ટરના બુસ્ટથી જોબ ગ્રોથને મળશે પ્રોત્સાહન

Budget 2023: MSME સેક્ટર લગભગ 12 કરોડ નોકરીઓનું સર્જન કરે છે. સાથે જ આ સેક્ટરનું ભારતના જીડીપીમાં 33 ટકા યોગદાન છે. જો કે, એમએસએમઈ સેક્ટરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આગામી યૂનિયન બજેટ એમએસએમઈના ફાઈનેન્સિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેના સંબંદિત મુદ્દાનું સમાધાન કરી શકે છે.

અપડેટેડ 03:57:35 PM Jan 28, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: માઈક્ર, સ્મૉલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) સેક્ટર તમામ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 12 કરોડ નોકરીઓનું સર્જન કરે છે. સાથે જ આ સેક્ટરનું ભારતના જીડીપીમાં 33 ટકા યોગદાન છે. જો કે, એમએસએમઈ સેક્ટરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આગામી યૂનિયન બજેટ 2023 (union budget 2023)માં તેની સમસ્યાઓ થોડો સમાધાન થઈ શકે છે અને જૉબ ગ્રોથને વધારો આપી શકે છે. સાથે જ, તેમાં એમએસએમઈના ફાઈનેન્સિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેના સંબંદિત મુદ્દાનું સમાધાન કરી શકે છે.

લોનથી થાય છે સમસ્યા

એમએસએમઈ માટે સૌથી મોટી સમસ્યાઓ માંથી એક 20 લાખ કરોડના લોનનો ઘટાડો થયો છે. લોનની જરૂરતો માટે નાના કારોબારી પરિવાર, મિત્રો અને સ્થાનીય મનીલેન્ડર્સનું વલણ કરવા મજબૂત થાય છે. તેના કારમે તેમણે ઉચા વ્યાજ દરો ચુકાવો પડે છે અને તેમાં તેમાં તેના દેનદાર વધી જાય છે.

ફાળો વધારી શકે છે સરકાર

પ્રાઈમરી સેક્ટર લેન્ડિંગમાં એમએસએમઈ માટે ફાવો વધારી અને એમએસએમઈ માટે એક ક્રેડિટ ગેરેન્ટી પ્રોગ્રામ રજૂ કરશે, યૂનિયન બજેટ તેનું સમાધાન રજૂ કરી શકે છે. તેના એમએસએમઈ માટે લોનની ઓળખ સરળ થશે, જેનાથી તેના માટે બિઝનેસ વધારો અને જૉબ ગ્રોથને વધારો મળશે.


ગામોમાં ઇન્ડસ્ટ્રી લગાવા પર મળી શકે છે ઇન્સેન્ટિવ

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘટાડાને કારણે, MSMEની ઑપરેટિંગ કૉસ્ટ વધારે છે અને તેના પ્રતિસ્પર્ધાની ક્ષમતા ઓછી છે. વિશેષ રૂપથી ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ફંડિંગ વધારીને યૂનિયન બજેટમાં એમએસએમઈ સેક્ટરમાં નોકરીયોનું સૃજન પર ભાર આપી શકે છે. આ બજેટ ગ્રામીણ વિસ્તારોમાં બિઝનેસ સ્થાપિત કરવા વાળા માટે ટેક્સ છૂટ અને મશીનરી અને ઇક્વિપમેન્ટના સમાચાર માટે નાણાકીય સહાય રજૂ પણ કરી શકે છે.

અસંગઠિત સેક્ટરમાં મોટી સંખ્યામાં એમએસએમઈ રજિસ્ટર્ડ નથી. આ કારણ છે કે તેમણે સસ્તો અને સમયથી લોન નહીં મળે. તેની પાસે સીમિત ટેલેન્ટ પૂલ થયા છે. સપ્લાયર અને ડીલર્સની સાથે મોલભાવની ક્ષમતા ઓછી છે. આવામાં રજિસ્ટ્રેશન કરવા વાળા એમએસએમઈને ટેક્સ ઇન્સેન્ટિવ અને એક સિંગલ વિન્ડો ક્લીયરેન્સ સિસ્ટમ સ્થાપિત કરી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 27, 2023 2:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.