બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

બજેટમાં વિદેશી કંપનીઓને મોટી રાહત

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 11:40  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણામંત્રીએ બજેટમાં વિદેશી કંપનીઓને મોટી રાહત આપી છે. બજેટ પ્રસ્તાવના મુજબ વિદેશી કંપનીઓ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એટલે કે એમએટીથી બાહર રાખવામાં આવશે. પ્રસ્તાવના મુજબ શિપિંગ, એર ટ્રાંસ્પોર્ટ, ઑયલ એક્સપ્લોરેશન અને ટર્નકી કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં શામિલ વિદેશી કંપનીઓના મેટના દાયરાથી બહાર રાખવામાં આવશે. એવી વિદેશી કંપનીઓને એક એપ્રિલ 2001 થી મેટ નહીં આપવુ પડે. ટેક્સ એક્સપર્ટ્સનું માનવુ છે કે સરકારના આ પગલાથી જુના વિવાદ પૂર્ણ થઈ જશે અને વિદેશી કંપનીઓને વસૂલવામાં આવેલા મેટનું રિફંડ પણ મળશે.