Budget 2023: નબળા વર્ગના લોકો માટે સરકારે લેવા પડશે આ પગલાં, જાણો સંપૂર્ણ વિગતો - budget 2023 govt has to take these measures for the weaker sections know full details | Moneycontrol Gujarati
Get App

Budget 2023: નબળા વર્ગના લોકો માટે સરકારે લેવા પડશે આ પગલાં, જાણો સંપૂર્ણ વિગતો

Budget 2023: કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોની મોંઘવારીની અસરથી બચાવવાનાં ઉપાયો પર ફોકસ બનાવી રાખવાની જરૂરત છે. પરંતુ, તેમણે આ ધ્યાન રાખવાનું રહેશે કે કુલ ડિમાન્ડ વધારે ન વધે કારણે તેનાથી ઇનફ્લેશન વધવાનો જોખીમ ઉભો થઈ શકે છે.

અપડેટેડ 09:33:36 AM Jan 04, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: ગ્લોબલ ઇકોનૉમીની ગ્રોથમાં 2023માં ઝડપી ગ્રોથ આવાનો અનુમાન છે. બેસ ઇફેક્ટની સાથે એડઝસ્ટ કરવા પર આ આટલો ઘટાડો થઈ શકે છે, જેમાં આ 2009ના નાણાકીય સંકટ પછી હતી. તેનું કારણે આ છે કે યૂક્રેનમાં ચાલી રહી ટકરાર ક્યારે ન સમાપ્ત થવા વાળી સંઘર્ષ બનતો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ ગ્રોથમાં ઘટાડોનો અસર ઇન્ડિયન ઇકોનૉમી પર પણ પડશે. ખાસકરી તેના કંઝ્મ્પ્સન ઇન્જન પર પડવાની આસર છે, જ્યારે રિકવરી છેલ્લા થોડા સમયથી K-Shaped રહી છે.

યૂનિટન બેન્કથી પહેલા અલગ-અલગ સેક્ટરએ કંઝમ્પ્શન વધારવા માટે પોતાની માંગના વિષયમાં કહ્યું છે. આ ફાઈનાન્શિયલ વર્ષ 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં પ્રાઈવેટ કંઝમ્પ્શન કોરોનાથી પહેલાના અનુસાર લગભગ 9.9 ટકા વધારે હતો. પરંતુ, કંઝમ્પ્શનમાં જોવા મલી રિકવરીમાં થોડો મોટો ફરક જોવા મળી રહ્યો છે. Nielsem IQના એક હાલિયા રિપોર્ટના અનુસાર, FY23ના બીજા ક્વાર્ટરમાં અર્બન માર્કેટનો વૉલ્યૂમ 1.2 ટકા વધ્યા છે, પરંતુ રૂરલ માર્કેટના વૉલ્યૂમમાં ઘટાડો આવ્યો છે. FY23ના પહેલા ક્વાર્ટરમાંમાં આવી 2.4 ટકાના ઘટાડા કરતા બીજા ક્વાર્ટરમાં FMCGના વેચાણમાં 3.6 ટકાનો ઘટાડો આવ્યો છે. ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ડેટા ના સપ્લાઈ સાઇડના વિશ્લેષણથી પણ વૉલ્યૂમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંઝ્યૂમર નૉન-ડ્યૂરેબલ્સમાં છેલ્લા સતત ત્રણ મહિનામાં ઘટાડો આવ્યો છે.

સવાલ છે કે સ્થિતિમાં સુધાર માટે શું કરી શકે છે?

1. ઇનફ્લેશનમાં ઘટાડો લાવવા અને રિયલ ઇનકમને સપોર્ટ કરવાની જરૂરત

કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોંઘવારીની અસરથી બચવા માટે સમજના નબળા વર્ગો પર ફોકસ બનાવી રાખવાની જરૂરત છે. પરંતુ, તેમણે આ ધ્યાન રાખવાનું રહેશે કે કુલ ડિમાન્ડ વધારે ન વધવાને કારણે તેનો ઇનફ્લેશન વધવાનો જોખિમ ઉભો થયો છે. કંઝમ્પ્શન વધવાનો એક રસ્તો ફિસ્કલ કંસૉલિડેશન થઈ શકે છે. ફિસ્કલ ડેફિસિએટના બજેટ લક્ષ્ય પર ફોકસ બનાવી રાખવાનો રહેશે. ખોટમાં ઘટાડો આવવાથી કુલ ડિમાન્ડમાં નરમી આવશે. તેના RBI પર મોદ્રિક નીતિમાં સખ્તી લાવનો દબાણ ઓછો થશે.


2. પેકેજ રાહત આપાની જરૂરત નથી

ગ્રોથમાં સુસ્તી અને ખાસકરી કોરોના બાદની રિકવરી અને યૂક્રેનમાં યુદ્ધની વચ્ચે પૉલિસી લેવલ પર જરૂરી ઉપાય થવી જોઈએ. ઇનફ્લેશનની વચ્ચે જરૂરતી લોકોને ફાઈનાન્શિયલ અને સોશલ બેનિફિટના દરમિયાનમાં લાવવું જરૂરી છે. તેના માટે વધારે ઇનક્લૂસિવ ઇકોનૉમી પર ફોકસ કરવાની જરૂરત છે. જો કે, રાહત અને પેકેઝની વચ્ચે ફર્ક કરવાની જરૂરત છે. સરકારને સમજવું જોઈએ કે નભલા વર્ગના લોકોને રાહત અને સપોર્ટ કરવા પર ફોકસ બનાવી રાખવાનું રહેશે. તેના માટે ડ્યૂટીમાં ઘટાડો, પંપ પ્રાઇસેઝમાં ઘટાડો, જરૂરતમંદ લોકોને ફ્રી ખાવા-પીવા અને ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર જોવું ઉપયોગ જરૂરી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 03, 2023 2:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.