બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

2018ના બજેટ કંઝમ્પશન પિક્સ

આખા સેક્ટરમાં કયા ટોપ પિક્સમાં બની રહ્યા છે એના પર જાણીશું રાજન શાહ, કુશ ઘોડાસરા, પ્રતિત પટેલ પાસેથી.
ના રોજ પ્રકાશિત Wed, 24, 2018 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતનું કેપિટલ માર્કેટ ખુલ્યુ ત્યારથી અત્યાર સુધી સ્થાનિક કે વિદેશી ઇન્વેસ્ટર હોય માત્ર એક જ થીમ ઉપર સૈથા વધારે પૈસા લગાવ્યા છે અને એ છે કંઝમ્પશન. કંઝમ્પશનમાં અનેક પ્રાકારના હોય શકે સર્વિસ, પ્રોડક્સનું હોય શકે છે. ભારતમાં કંઝમ્પશન પર વધારે પૈસા લગાવ્યા છે. કંઝમ્પશન પર સૈથા વધારે ફોકસ રહેતુ જોવા મળશે. આખા સેક્ટરમાં કયા ટોપ પિક્સમાં બની રહ્યા છે એના પર જાણીશું રાજન શાહ, કુશ ઘોડાસરા, પ્રતિત પટેલ પાસેથી.


પ્રતિત પટેલ


આઈટીસી પર રૂપિયા 325 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


પીવીઆીર પર રૂપિયા 1850 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


મોન્ટે કાર્લો પર રૂપિયા 850 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


કુશ ઘોડાસરા


બોમ્બે બર્મા પર રૂપિયા 2500 લક્ષ્યાંક છે. આ શૅર 1-2 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ પર રૂપિયા 1120 લક્ષ્યાંક છે. આ શૅર 1-2 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


હિમતસીંગકા સીડ પર રૂપિયા 525 લક્ષ્યાંક છે. આ શૅર 1-2 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


રાજન શાહ


ઝાયડસ વેલનેસ પર રૂપિયા 1300-1600 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


શેમારૂ પર રૂપિયા 700-800 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


આઈએફબી ઇન્ડસ્ટ્રીઝ પર રૂપિયા 1700-2000 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


સેરા સેનિટરીવેર પર રૂપિયા 4500-5000 લક્ષ્યાંક છે. આ શૅર 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.