બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

LTCG, STT હટાવવા બ્રોકર્સની માગ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

તો આ બજેટથી શૅરબજારને પણ ઘણી આશા છે. અમદાવાદના બ્રોકર્સે પણ LTCGમાં ઘટાડો કરવા અને STTમાં ઘટાડો કરવાની માગ કરી છે. LTCGમાં ઘટાડો કરવામાં આવે અથવા LTCGને નાબુદ કરવામાં આવે. STTમાં ઘટાડો થવો જોઇએ અથવા STTને હટાવવામાં આવે. રાજીવ ગાંધી સ્કીમમાં લિમિટ વધારવામાં આવે. રાજીવ ગાંધી સ્કીમમાં લિમિટ વધારીને એક લાખ કરવામાં આવે. CTTને નાબુક કરી દેવામાં આવે.