બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

બજેટ પર ક્યા શૅર્સ કરાવી શકે છે કમાણી?

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટના પહેલાથી ચાર્ટ સારા લાગી રહ્યા છે. કયા એવા સ્ટૉક છે જે સારા લેવલ પર છે અને જેના અંદર સારુ રોકાણ કરી શકો છો. ક્યા એવા સ્ટૉકમાં સારો રિટર્ન મળી શકે છે. એના પર ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇશું મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ, કે આર ચોક્સીના હેમેન કાપડિયા અને ચોઈસ બ્રોકિંગના સુમિત બગાડિયા પાસેથી.


ચોઈસ બ્રોકિંગના સુમિત બગાડિયાની પસંદગીના શેર્સ -


બ્રિટાનિયા: ખરીદો લક્ષ્યાંક - 3390 રૂપિયા, સ્ટોપલૉસ - 3030 રૂપિયા.


ટાટા સ્ટીલ: ખરીદો લક્ષ્યાંક - 535-550 રૂપિયા, સ્ટોપલૉસ - 460 રૂપિયા.


મારૂતિ સુઝુકી: ખરીદો લક્ષ્યાંક - 8025-8280 રૂપિયા, સ્ટોપલૉસ - 7100 રૂપિયા.


મેરિકો: ખરીદો લક્ષ્યાંક - 374.80-397 રૂપિયા, સ્ટોપલૉસ - 330 રૂપિયા.


મોતીલાલ ઓસવાલના રાહુલ શાહની પસંદગીના શેર્સ -


એસબીઆઈ: ખરીદો લક્ષ્યાંક - 400 રૂપિયા, સ્ટોપલૉસ - 373 રૂપિયા.


ટાટા ગ્લોબલ: ખરીદો લક્ષ્યાંક - 400 રૂપિયા, સ્ટોપલૉસ - 373 રૂપિયા.


એલએન્ડટી હાઉસિંગ: ખરીદો લક્ષ્યાંક - 138 રૂપિયા, સ્ટોપલૉસ - 123 રૂપિયા.


બજાજ ઑટો: ખરીદો લક્ષ્યાંક - 3280 રૂપિયા, સ્ટોપલૉસ - 3050 રૂપિયા.


કે આર ચોક્સીના હેમેન કાપડિયાની પસંદગીના શેર્સ -


કેસ્ટ્રૉલ ઇન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 140 રૂપિયા, સ્ટોપલૉસ - 129 રૂપિયા (14 દિવસ માટે).


એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 900 રૂપિયા, સ્ટોપલૉસ - 840 રૂપિયા (14 દિવસ માટે).


શ્નાઈડર ઈલેક્ટ્રીકલ્સ: ખરીદો લક્ષ્યાંક - 92 રૂપિયા, સ્ટોપલૉસ - 78 રૂપિયા (14 દિવસ માટે).


ઈમામી: ખરીદો લક્ષ્યાંક - 340 રૂપિયા, સ્ટોપલૉસ - 316 રૂપિયા (14 દિવસ માટે).