ટીવીએસ મોટર કંપની (TVS Motor Company) અને બીએમડબ્લ્બૂ મોટરરાડ (BMW Motorrad)એ તેમની ભાગીદારીના 10 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવા માટે 6 ઓક્ટોબરે બીએમડબ્લ્બૂ મોટરરાડની 310 સીસી (BMW Motorrad 310cc) મોટરસાઇકલના 1,50,000 યુનિટ લોન્ચ કરવાની જાહેરાત કરી.
ટીવીએસ મોટર કંપની (TVS Motor Company) અને બીએમડબ્લ્બૂ મોટરરાડ (BMW Motorrad)એ તેમની ભાગીદારીના 10 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવા માટે 6 ઓક્ટોબરે બીએમડબ્લ્બૂ મોટરરાડની 310 સીસી (BMW Motorrad 310cc) મોટરસાઇકલના 1,50,000 યુનિટ લોન્ચ કરવાની જાહેરાત કરી.
ટીવીએસ મોટર કંપની ના ડાયરેક્ટર કેએન રાધાકૃષ્ણન અને બીએમડબ્લ્યૂ મોટરરાડ હેડ માર્કસ શ્રમ દ્વારા મોટરસાઈકિલને ટીવીએસ મોટરની હોસુર ફેસિલિટીથી લૉન્ચ કરવામાં આવશે.
BMW CE 02નું ઉત્પાદન શરૂ
આ કરારને વધારો આપતા TVS મોટરના હોસુર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં BMW CE 02 નું ઉત્પાદન શરૂ થઈ ગઈ છે. રાધાકૃષ્ણે કહ્યું કે, બીએમડબ્લ્યૂ મોટરરાડ (BMW Motorrad)ની સાથે અમારી એખ દશક જુનો કરાર અનોવેશન, ક્વાલિટી, ગ્રાહક, પ્રસન્નતા અને એન્જિનિયરિંગ કોશલના સારા મૂલ્યો પર આધારિત છે સાથે, અમે ઉત્કષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યો છે અને અમે ભવિષ્યને લઇને ઉત્સાહિત છે કારણે કે અમે નવા અવસરોની શોધ ચાલૂ રાખી રહી છે અને ટૂ વ્હીલકની દુનિયામાં જે સંભવ થે તેની મર્યાદાને આગળ વઘારશે.
આ તક પર શ્રમએ કહ્યું, 10મી ભાગીદારી બીએમડબ્લ્યૂ મોટરરાડ અને ટીવીએસ મોટર કંપનીની વચ્ચે સહાયોગની સફળતા અને તાકતનું કે પ્રભાવશાલી પ્રમાણ છે. આજે અમારા આદ્વિતીય CE 02ના ઉત્પાદનની શરૂઆત અમારી ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ મીલનું પત્થર છે.
બન્ને કંપનીઓએ સાથે મળીને 5 આઇકૉનિક મોટરસાઇકલ ડેવલપ અને લૉન્ચ કરી છે, જેમાં બીએમડબ્લ્યૂ જી 310 આર (BMW G 310 R), બીએમડબ્લ્યૂ 310 જીએસ (BMW 310 GS) અને બીએમડબ્લ્યૂ જી310 આરઆર (BMW G310 RR) સાથે ટીવીએસ મોટર કંપનીની પ્રમુખ મોટરસાઇકલમાં ટીવીએસ અપાતી આરઆર 310 (TVS Apache RR 310) અને હાલમાં લૉન્ચ થઈ ટીવીએસ અપાચી આરટીઆર 310 (TVS Apache RTR 310)નો સમાવેશ થાય છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.