બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 18:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ તણાવ ઓછો થયો હોવાની વિપરીત અસર સોના પર જોવા મળી, ગઈકાલે સ્થાનિક બજારમાં નવા રેકોર્ડ બનાવ્યા બાદ સોનું લગભગ 500 રૂપિયા તૂટ્યું જોકે ભાવ હજુ પણ રૂપિયા 39,000ની ઉપર છે.


ચાંદીમાં પણ નફાવસુલી જોવા મળી, જોકે હાજરમાં કિંમતો લગભગ 6 વર્ષના ઉપલા સ્તર પર દેખાઈ રહી છે, પણ નફાવસુલીના કારણે ચાંદીની કિંમત રૂપિયા 50,000ની નીચે પહોંચતી દેખાઈ.