બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં નરમાશ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 17:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં આજે મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં આજે સ્થાનિક બજારમાં સામાન્ય દબાણ સાથેનો કારોબાર હતો પરંતુ નીચલા સ્તરેથી ફરી રિકવરી આવતી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં પા ટકા કરતા વધુની તેજી આ જે સોનામા છે.


ચાંદીમાં આજે સવારે પોણા ટકાની નરમાશ આવ્યા બાદ પા ટકા સુધીની તેજી જોવા મળી હતી. ચાંદીમાં 400 રૂપિયાની આજે મુવમેન્ટ જોવા મળી છે. નીચલા સ્તરેથી શાર્પ રિકવરી આવતી દેખાઈ છે. તો વૈશ્વિક બજારમાં પણ પા ટકા કરતા વધુની તેજી જોવા મળી હતી.