બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

ગયા અઠવાડિયે જોરદાર આવેલી તેજી બાદ સોના-ચાંદીના ભાવ પરક દબાણ જોવા મળી રહ્યું છે. સોનું એક મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયું હતું. અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાના કારણે અને જર્મનીમાં રાહત પેકેજની આશાથી સોનાના ભાવમાં દબાણ દેખાઈ રહ્યું છે.


ચાંદીના ભાવ પણ 6 વર્ષના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યા બાદ ચાંદીમાં નફાવસૂલી દબાણ જોવા મળ્યું છે. એમસીએક્સ પર ચાંદીના ભાવ 48 હજારની નીચે પહોંચી ગયા છે.