બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી નરમાશ બાદ રિકવરી આવતા સ્થાનિક બજારમાં સોનાના ભાવ પા ટકા વધ્યા, જોકે વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલરના કારણે 1500 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. સાથે જ SPDR ગોલ્ડની હોલ્ડિંગ 13 ટન ઘટીને 901 ટન પર જોવા મળી.


વૈશ્વિક બજારમાં દબાણ વધતાં ચાંદીની કિંમતો 16 ડૉલરની પાસે રહેતા દેખાયા. જ્યારે સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.