બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 17:48  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની વાત કરીએ તો, સોનામાં દિવસના નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે, વૈશ્વિક બજારમાં આવેલી તેજીથી એમસીએક્સમાં 60 રૂપિયા સુધી ભાવ વધ્યા છે.


સ્થાનિક બજારમાં ચાંદીમાં પણ 100 રૂપિયાની ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે, તો વૈશ્વિક બજારમાં પણ ચાંદી 17 ડૉલરની ઉપર કારોબાર કરી રહી છે.