બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 18:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉલરમાં નરમાશના પગલે સોનામાં તેજીનો કારોબાર થઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં સોનામાં તેજી છે તો કોમેક્સ પર સોનાની કિંમત 1330 ડૉલરની ઉપર કારોબાર કરતી દેખાઈ રહી છે.


જ્યારે ચાંદીમાં બેઝ મેટલ્સની જેમ નરમાશ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 17 ડૉલરની નીચે કારોબાર કરી રહી છે.


ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝની સલાહ


સોનું (એપ્રિલ વાયદા): ખરીદો - 30220, લક્ષ્યાંક - 30330, સ્ટૉપલોસ - 30150