બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

ફેડ બેઠકના નિર્ણય પહેલા સોનામાં ઘણી નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. કોમેક્સ પર સોનું 1295 ડૉલરની નીચે છે, જ્યારે સ્થાનિક બજારમાં રૂપિયામાં નરમાશ હોવા છતા સોનાની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.


બેઝ મેટલ્સમાં આવેલી તેજીના કારણે ચાંદીની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, જોકે વૈશ્વિક બજારમાં લગભગ અડધા ટકાની ઉપર કારોબાર જોવા થઈ રહ્યો છે.


હેમ સિક્યોરિટીઝની સલાહ


સોનું (ઓગસ્ટ વાયદા): વેચા - 31200.00, સ્ટૉપલસો - 31520, લક્ષ્યાંક - 30850