બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્થાનિક બજારમાં સોનું સાડા 400 રૂપિયા તૂટ્યું, ભાવ 38 હજાર રૂપિયાની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં વધારે કિંમતો પર ઓછી માગ અને રૂપિયામાં મજબૂતીથી કિંમતો પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં શરૂઆતી તેજી ઓછી થતી દેખાઈ, જોકે ભાવ હજુ પણ 17 ડૉલરની ઉપર દેખાઈ રહ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ લગભગ એક ટકાનું દબાણ જોવા મળ્યું.