બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

કારોબારની શરૂઆતી તેજી બાદ સોનામાં હલ્કી નરમાશ જોવા મળી, જોકે વૈશ્વિક બજારમાં ભાવ 1500 ડૉલરના સ્તર પર રહ્યા, પણ સ્થાનિક બજારમાં દબાણ બની રહ્યું છે. વાસ્તવમાં રૂપિયામાં આવેલી રિકવરીના કારણે સોનાની કિંમતો પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ મજબૂતી રહેતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.