બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 08, 2019 પર 17:48  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થયું છે, કિંમતોમાં લગભગ 200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, તો વૈશ્વિક બજારમાં તેજી અને રૂપિયામાં નરમાશથી સ્થાનિક બજારમાં કિંમતોને બમણો સપોર્ટ મળી રહ્યો છે. જોકે જ્વેલર્સની દલીલ છે કે ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી સ્થાનિક બજારમાં સોનાની માગ ઘટી જશે.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 15 ડૉલરની ઉપર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ચાંદીમાં લગભગ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.