બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 17:54  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં જોરદાર વધારા સાથે સોનામાં રૂપિયા 35 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રૂપિયામાં મજબૂતી હોવા છતા સ્થાનિક બજારમાં સોનામાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર થતો જોઇ શકાય છે. જ્યારે વૈશ્વિક બજારમાં 1400 ડૉલરને પાર કારોબાર થતો દેખાઈ રહ્યો છે.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 15 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાની તેજી જોવા મળી રહી છે.