બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની કિંમતોમાં શરૂઆતી નરમાશ બાદ સારી રિકવરી જોવા મળી, રૂપિયામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, જેથી સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે. સાથે જ વૈશ્વિક બજારમાં પણ કિંમતો 1500 ડૉલરની ઉપર રહેતી દેખાઈ.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ રિકવરી આવતા ભાવ 17 ડૉલરની ઉપર રહેતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ 1 ટકાની તેજી જોવા મળી રહી છે.