બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નફાવસુલીના કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહ્યું, ભાવ 1500 ડૉલરની નીચે છે, તો સ્થાનિક બજારમાં અડધા ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે, વાસ્તવમાં મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં રિકવરી આવતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહ્યા, પણ સ્થાનિક બજારમાં નરમાશ વધતા અડધા ટકાનું દબાણ જોવા મળ્યો.