બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં નરમાશ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની ચમક ફિક્કી પડતી દેખાઇ રહી છે. સ્થાનિક બજારમાં તેનો ભાવ 30 હજાર રૂપિયાની નીચે આવી ગયો છે. ગ્લોબલ બજારમાં સોનું 1310 ડોલરની નીચે પહોંચી ગયું હતું. ગયા બે સપ્તાહમાં તેનો ભાવ અંદાજે ચાર ટકા જેટલો તૂટ ગયો હતો.


તો આજે ચાંદીમાં પણ સામાન્ય કારોબાર જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ બે સપ્તાહમાં અંદાજે આઠ ટકા જેટલી તૂટી ગયા છે.