બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં નરમાશ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 18:18  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં પણ આજે ઘટાડા સાથે જ શરૂઆત થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 1320 ડૉલરની નીચે પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પા ટકાના ઘટાડા સાથે 30,000ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. ડૉલરમાં મજબૂતીને લીધે આ અસર જોવા મળી છે.


તો ચાંદીમાં પણ આજે ઘટાડો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજારમાં આજે પા ટકા જેટલા ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો.