બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

નબળા અર્થતંત્રનાં આંકડાઓના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, સોનામાં સેફ હાવન બાઇંગ વધતા કિંમતોમાં લગભગ બે મહિનાના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાના કારણે કિંમતોમાં એક ટકાની મજબૂતી જોવા મળી રહી છે.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં રિકવરી રહેતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, સાથે જ સ્થાનિક બજારમાં ચાંદીમાં એક ટકાની તેજી જોવા મળી રહી છે.