બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

એમપીમાં હટી શકે છે બહારી દાળો પર મંડી ટેક્સ: સૂત્ર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ચણામાં આજે તેજી દેખાઈ રહી છે, વાયદામાં ચણાની કિંમત લગભગ 1 ટકા ઉછળી છે, સાથે જ મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં બહારથી આવનાર દાળ પરથી મંડી ટેક્સ હટાવવાની તૈયારી કરી છે. મળતા સમાચારો મુજબ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વેપારીઓની માગ પર મંડી ટેક્સને હટાવવાનો નિર્ણય કર્યો છે, જો કે નોટિફિકેશન બહાર પડવાનું હજું બાકી છે, તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં બીજા રાજ્યોથી આવવા વાળી દાળ પર 2.2 રૂપિયા પ્રતિ ક્વિંટલ મંડી ટેક્સ લાગી રહ્યો છે.